Bachelor of Computer Application (BCA)

   

    ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે, ગુજરાતમાં પ્રથમવાર માતૃભાષામાં BCA નો કોર્ષ શરૂ કરવામાં આવિ રહ્યોં છે. જેના મુખ્ય પાસાઓ :
  • આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાયની સગવડ
  • આધુનિક અભ્યાસક્રમ
  • અમદાવાદ શહેરની મધ્યમમાં હરિયાળું કેમ્પસ
  • Alumni Association
  • હોસ્ટેલની સગવડ
  • ૨૦ વર્ષ થી વધુ અનુભવ ધરાવતા શિક્ષક
  • નેશનલ / મલ્ટિનેશનલ કંપનીઓમાં જોબની તક (MCA)
  • ઉચ્ચ અભ્યાસક્રમની તકો
    નોંધ:
  • ધોરણ ૧૨ નું પરિણામ આવેલ ન હોય તો પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
  • BCA / MCA / PGDCA ની અન્ય માહિતી માટે નીચેના નંબર પર આપ કોલ કરી શકો છો.
  • ૮:૦૦ થી ૩:૦૦ : ૦૭૯ ૪૦૦૧૬૩૬૩ , ૧૧:૦૦ થી ૬:૦૦ : ૦૭૯ ૪૦૦૧૬૩૩૧

  • Intake: 60 Students (Academic year 2024-25)
  • Duration: 3 Years (Six Semester)
  • Attendance: Minimum requirement of attendance is 80% of working days.
  • Passing Standards: Minimum 40% marks requiring in each subject (in internal as well as external examination).
  • Admission Form & Entrance Exam: Student has to fill the Admission Form online. Apply Online - BCA Admission